ગુજરાતી ના પ્રથમ જન્મ દિને

4.29 stars - 286 reviews
(કાવ્યની પંક્તિનો પ્રથમ અક્ષર ગુજરાતી બનશે )
ગુજરાત તણી શાન છે જગત આખામાં ,
જન્મ ધર્યો ગાંધી- સરદારે ગુજરાતના ખોળામાં.
રાખી અહિંસાને આગળ આઝાદી લાવ્યા દેશમાં ,
તીખા -તમતમતા ભાષણોથી જનતા જાગી પળવારમાં .
જગત આખામાં ગુજરાતી જય જયજયકાર મચાવે
ગણિત- ગમ્મત અને વેપારમાં એ દુનિયાને શરમાવે .
તમ્મ્નના છે કે " સ્વપ્ન " ગુજરાતી ને જગતમાં પ્રસરાવે ,
દેશ - પ્રદેશમાં ગાંધી- સરદાર ની આન- અને શાન લહેરાવે

સ્વપ્ન જેસરવાકર

Post/View Comment