સામા મળો છો ત્યારે શરમાઈ જાવ છો અને નજરો મળે ત્યારે ગભરાઈ જાવ છો એક પ્રશ્ન પુછુ ઓ પ્રિયે માઠું ના લગાડશો સ્વપ્નમાં તમે શાને બદલાઈ જાવ છો
સ્વપ્ન જેસરવાકર