14Gaam.com

Maru Gaam, Maro Desh

  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
Navigation
  • Home
  • About
  • News
  • Directory
  • History
  • Society
  • Products
  • Contact
  • Latest News
    • NewsSummer Picnic 2025 Hosted by Gorel and Jeserva 2 months ago
    • NewsSad Demise of Shrimati Maniben Manubhai Patel of Gorel 4 months ago
    • NewsSad Demise of Shantaben A Patel 8 months ago
    • NewsFuneral Ceremony of late shri Vinodbhai Patel 9 months ago
    • NewsSad Demise of Shri Jashwantbhai Harmandas Patel of Santokpura 1 year ago
    • NewsSad Demise of Shri Ishvarbhai Babubhai Patel Ishrama 1 year ago
    • NewsSudden Sad Demise of Shri Piyushbhai Ishwarbhai Patel of Israma 2 year ago
    • NewsSad Demise of Shri Kanubhai Ranchhodbhai Patel of Ishrama 2 year ago
    • NewsSad Demise of Bipinbhai C Patel USA of Rangaipura 2 year ago
    • NewsSummer Picnic 2023 By 14Gaam Ishrama Patidar Samaj Of USA 2 year ago
    • NewsBhartiben (Funaba) Chandubhai Patel of Gorel 2 year ago
    • NewsKamlesh Patel BJP Candidate of Gujarat Vidhan Sabha Election Meeting 3 year ago
    Home » Gujarati Poem » મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ તો માઝા મેલી.

    2019-7-28 | Posted by Hetal Patel | 3 comments |
    4.00 stars - 3 reviews

    મોઘવારી એ તો માઝા મેલી.

    By Hetal Patel

    મોઘવારી એ તો માઝા મેલી.

    મોઘવારી એ માઝા મેલી.......

    ( રાગ: શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી... )

    મોઘવારીએ માઝા મેલી ,ગરીબોનું કોણ બેલી,
    મનમોહન જાગો,
    દયા કરી અમને જીવવા દો.
    તમે છો પ્રધાનમંત્રી, કેવા છે તમારા સંત્રી,
    કોઈ પરદેશ દોડે , કોઈ ક્રિકેટ ના છોડે,
    હવે તો જાગો ,
    દયા કરી અમને જીવવા દો.
    વસ્તુમાં ભાવવધારો, ના જીવવાનો આરો.
    પેટ્રોલમાં થયો પડકારો, સાયકલનો છે વારો ,
    ઊઘ તો ઉડાડો,
    દયા કરી અમને જીવવા દો .
    શરદને લાગી શરદી, આઈસીસીની જોઈએ વર્ધી
    મમતા તો મમત કરે, પ્રફુલ તો પ્લેનમાં ફરે.
    જીદ તો છોડો,
    દયા કરી અમને જીવવા દો.
    ક્રિશ્ના,કપિલ નામ રાખ્યા, બયાનમાં ભાખ્યાં,
    પ્રણવ શું રે થયું , બંગાળ હાથમાંથી ગયું,
    નિદ્રા તો ત્યાગો,
    દયા કરી અમને જીવવા દો.
    કઠોળ થયું છે કડવું, ખાંડ જોઈ ને રડવું,
    શાકભાજી ગયા સુકાઈ, મતિ અમારી મુઝાઇ ,
    લુંટવાનું ત્યાગો,
    દયા કરી અમને જીવવા દો.
    છે નામ સ્વરાજ સારું, શું કર્યું તમે ન્યારું ,
    ભાઈતમે તો જેટલી, લડત આપી કેટલી,
    વિરોધ તો કરો,
    દયા કરી અમને જીવવા દો.
    મુલાયમ, ને લાલુ, મંત્રી પદ છે વહાલું,
    કરાત કેટલે રહ્યા , બંગાળમાં તો વહ્યા ,
    મોહ તો ત્યાગો,
    દયા કરી અમને જીવવા દો.
    લાલકૃષ્ણ કયાં ગયા, સતામાં ના રહ્યા,
    બધા મચી પડો, કમાન્ડોને તો છોડો,
    કષ્ટ તો કાપો,
    દયા કરી અમને જીવવા દો.
    તમે પગારમાં રાચવાના,અમને ભૂલવાના
    આવશે વખત અમારો, ઘેર જવાનો વારો,
    શાનમાં સમજાવો,
    દયા કરી અમને જીવવા દો.
    તમે છો અર્થશાસ્ત્રી, કે સોનિયાના સારથી,
    મોઘવારી ને હણો, સાચા સરદાર બનો,
    સ્વપ્ન સજાવો,
    દયા કરી અમને જીવવા દો.

    સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
    ( મિત્રો શક્ય એટલા બધા પક્ષો ને લઈ લીધા છે )

     

     

    Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online

    info
    • tweet


    : Poor : OK : Average : Excellent : Exceptional

    CAPTCHA image - Can't read it?

    (Terms & Conditions)

    Don't worry. We never use your email for spam.


    Recent Comments

    • View Comment
    • Look Up
    • Facebook Comments
    •  Komal Vekaria
      Komal Vekaria
      India
      Rating: 4/5

      Komal Vekaria posted on 7/24/2016 4:09:14 AM

      you wrote a brilliant. i can say this with my 65 years experience. i found this poem for my grandson
       
      Like[0]
    •  Gopal
      Gopal
      Ahmedabad
      Rating: 5/5

      Gopal posted on 12/21/2012 4:35:48 AM

      that is very very nice poem 
      Like[0]
    •  Vivek Patel
      Vivek Patel
      Vadali
      Rating: 3/5

      Vivek Patel posted on 2/10/2012 8:38:44 AM

      good.......this is reality........ 
      Like[0]
    1 of 1 1

    If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.

    CAPTCHA image - Can't read it?

    Gujarati Poem

    Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at info@14gaam.com

    info
    • Gujarati Poem

      Gujarati Poem

      28 May 2025 | 45386 views |
    • Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

      Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat

      28 May 2025 | 32755 views |
    • Jay Jay Garvi Gujarat

      Jay Jay Garvi Gujarat

      28 May 2025 | 31369 views |
    • ગુરુ પૂર્ણિમા

      ગુરુ પૂર્ણિમા

      28 May 2025 | 78299 views |
    • Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

      Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer

      27 May 2025 | 16712 views |
    • ગૌરવ કથા ગુજરાતની

      ગૌરવ કથા ગુજરાતની

      28 May 2025 | 13285 views |
    • ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

      ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

      28 May 2025 | 6609 views |
    • મોઘવારી એ તો માઝા મેલી.

      મોઘવારી એ તો માઝા મેલી.

      28 May 2025 | 8868 views |
    • ફક્ત વચનની જરૂર

      ફક્ત વચનની જરૂર

      28 May 2025 | 4739 views |
    • દુનિયાના દેશોનો સમન્વય

      દુનિયાના દેશોનો સમન્વય

      28 May 2025 | 4047 views |
    • મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

      મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)

      1 May 2013 | 6093 views |
    • Manmohan darshan aape

      Manmohan darshan aape

      28 May 2025 | 3940 views |
    • નહેરુ થી નરસિહ સુધી

      નહેરુ થી નરસિહ સુધી

      27 May 2025 | 6575 views |
    • પડકાર કરો

      પડકાર કરો

      28 May 2025 | 6151 views |
    • વડાપ્રધાનો ના વિશેષણો

      વડાપ્રધાનો ના વિશેષણો

      28 May 2025 | 6274 views |
    • કરામત છે

      કરામત છે " ક" ની અમેરિકામાં

      28 May 2025 | 4349 views |
    • Gujarati Sher

      Gujarati Sher

      27 May 2025 | 6996 views |
    • સ્વર્ણિમ ગુજરાત - 2010

      સ્વર્ણિમ ગુજરાત - 2010

      28 May 2025 | 6002 views |
    • ભારત માતાની સ્તુતિ

      ભારત માતાની સ્તુતિ

      28 May 2025 | 4429 views |
    • ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

      ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ

      28 May 2025 | 6362 views |
    • ગરવા ગુજરાતને ગજાવો

      ગરવા ગુજરાતને ગજાવો

      25 May 2025 | 4736 views |
    • ભારતની ગૌરવ ગાથા

      ભારતની ગૌરવ ગાથા

      28 May 2025 | 9234 views |

    Copyright 2006-2015 14Gaam.com. Proudly powered by HSquareTechnology.