Home
»
Gujarati Poem
»
આઝાદી ના પચાસમાં વરસે
આઝાદી ના પચાસમાં વરસે
આઝાદી ના પચાસમાં વરસે
By Hetal Patel
આઝાદી ના પચાસમાં વરસે

આઝાદી ના પચાસમાં વરસે
( આના ૫૦ માં વરસે લખેલું કાવ્ય )
હું પુછુ છું, હે ઈશ્વર હવે અમને મળશે , સરદાર અને સુભાષ કેટલા
પચાસ્સમાં વરસે આપી દે ભારતને રામ-રાજ્યના આદર્શ એટલા
આજ કૌભાંડોના કારનામાં મહી , દેશના નાણાંની ખુવારી જ છે
પૂછી જુઓ એ નેતાઓને દેશને લુંટવા હજી જોઇશે વરસો કેટલા ...... હું પુછુ ..
દર્દથી પીડાતી જનતાને આજે, આંસુ , નિસાસાની કોઈ કમી નથી
ભષ્ટાચારમાં આળોટતા નેતાઓને , આગોતરા જમીનના કારસા કેટલા ..હું પુછુ ..
પક્ષ પલટા ને કાવાદાવા વડેની સરકારોની આ દેશમાં કમી જ નથી
સતા ને સ્વાર્થમાં જુદાપણું નથી, સતા વિના સેવાના નશા કેટલા ........ હું પુછુ. ..
સતાની સાબરમતીમાં તારી-તરીને, નાણાંની નર્મદાતો કૌભાંડોમાં ગઈ ,
કારસ્તાનોથી કાવેરી પણ શરમાઈ ગઈ, હવે ચુંટણી ગંગામાં નહાશો કેટલા .. હું પુછુ ..
પચાસ વરસોથી પ્રજા પીડાતી રહી, જનતાના "સ્વપ્ન" સાકાર થતા નથી ,
રામ -રાજ્યની કલ્પના રાખ બની, હવે દેશના માલિકો અને વરસો કેટલા ... હું પુછુ
ગોવિંદ પટેલ --- સ્વપ્ન જેસરવાકર

Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
infoGujarati Poem
Note. Want to contribute or share your views/thoughts in form of Article? Feel free to Add your articles or email to us at info@14gaam.com
info-
-
Gujarati-Poem: ગુજરાતના બાળકો રે - Children of Gujarat
| 32670 views | -
Jay Jay Garvi Gujarat
| 31166 views | -
ગુરુ પૂર્ણિમા
| 78210 views | -
Type in Gujarati Fonts or Hindi Fonts on your Computer
| 16671 views | -
ગૌરવ કથા ગુજરાતની
| 13226 views | -
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
| 6530 views | -
મોઘવારી એ તો માઝા મેલી.
| 8818 views | -
ફક્ત વચનની જરૂર
| 4675 views | -
દુનિયાના દેશોનો સમન્વય
| 3974 views | -
મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ)
| 6063 views | -
Manmohan darshan aape
| 3893 views | -
નહેરુ થી નરસિહ સુધી
| 6505 views | -
પડકાર કરો
| 6085 views | -
વડાપ્રધાનો ના વિશેષણો
| 6201 views | -
કરામત છે " ક" ની અમેરિકામાં
| 4283 views | -
Gujarati Sher
| 6951 views | -
સ્વર્ણિમ ગુજરાત - 2010
| 5919 views | -
ભારત માતાની સ્તુતિ
| 4372 views | -
ભારતના સપૂતોને શ્રદ્ધાંજલિ
| 6315 views | -
ગરવા ગુજરાતને ગજાવો
| 4692 views | -
ભારતની ગૌરવ ગાથા
| 9167 views |
Recent Comments