Quotes by Sardar Patel About Farmers
4.29 stars -
286 reviews
જ્યાં કિસાન / ખેડૂત સુખી નથી, તે રાજ્ય પણ સુખી નથી, અને શાહુકાર પણ સુખી નથી. જેટલું કષ્ટ કિસાન / ખેડૂત સહન કરે છે, તેટલું તો કોઈ સહન નથી કરતું. પરંતુ તેનું સહન કરેલુ બધું માટીમાં મળી જાય છે. અને તેના ભાગ્યને દોષ અપાય છે. જેટલું દુ:ખ તે સમજ્યા વગર ઉઠાવે છે, તેનાથી અડધુ પણ પોતાના હકો ની રક્ષા માટે અથવા ન્યાય માટે ઈચ્છાથી બુધ્ધિપુર્વક ઉઠાવે, તો તેના ઉઠાવેલ દુ:ખ તપસ્યાના રૂપે ફળદાયક સાબિત થાય અને તેમા રહેલી ઈંસાનિયતને જગાડી તેને સ્વાભિમાનનું ભાન કરવવું.