(ટૂંકો પરીચય) “શ્રી સ્વામિનારાયણ”
પ્રિયજનો,
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમો ડિસ્ટીન્કટ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ લિમીટેડ-કંપાલા, યુગાન્ડા શાખા આજ રોજ બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. બે વર્ષ દરમ્યાન અમોને જે આપના તરફથી સાથ-સહકાર અમને મળ્યો તે બદલ અમો આપના ખુબ ખુબ આભારી છીએ. ડિસ્ટીન્કટ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ લિમીટેડ-કંપાલા તેમની હેડ ઓફિસ કરીબુ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ લિમીટેડ જે નાઈરોબી- કેન્યા ખાતે આવેલ છે ઉપરાંત કંપની નાઈજીરીયા (અબુજા) ખાતે પણ પોતાની શાખા ધરાવે છે.
અમો અમરા માનવંતા મહેમાનો તથા ગ્રાહકોને નીચે મુજબની સંતોષકારક સેવાઓ આપીએ છીએ અને તેમની સેવામા સતત હાજર રહેવા માટે કટીબધ્ધ છીએ.
તમામ એરલાઈન ટીકીટો (રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય), ભારતીય ર&
People who read this also find this interesting