આદરણિય મહોદય શ્રી,
હુ અમદાવાદ, ગુજરાત થી ધવલ ટીલાવત આપને સાદર પ્રણામ લખી રહ્યો છુ.
મારો આ કાગળ લખવાનો મુખ્ય હેતુ તમારી પાસે મદદ માગવાનો છે. હુ એ વાત પણ જાણુ છુ કે કોઇ પણ ઓળખાણ વગર તમે મને મદદ શુ કામ કરશો?, છતા પ્રયત્ન કરી રહ્યો છુ.
વિગતે જણાવુ તો હુ એક પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાન છુ, અને સાથે ગુજરાતિ નાટ્કો મા કામ કરતો એક નાનકડો કલાકાર છુ અને ટુક જ સમય મા પિતા બનવાનો છુ, પરંતુ જીવન લિધેલા કેટલાક ખોટા નિર્ણયો ના કારણે અત્યારે ખુબ જ મુસીબત મા મુકાયો છુ. હુ દરેક સમાજ વાળા નિ નજર મા એક આશાસ્પદ યુવાન હતો, બધા જ એવુ કેહતા હતા કે હુ જીવન મા કોઇ મુકમ પ્રાપ્ત કરીશ, પરંતુ આમાનુ કઇ જ મારી સાથે બન્યુ નહી. અતી ઝડપે શેર બાજાર મા રુપિયા કમાવા નિ લાલચ મા હુ બહુ મોટુ નુકશાન કરી બેઠો છુ. જેને પરિણામે હુ ખુબ જ તક્લીફ મા છુ
People who read this also find this interesting