Hhm Patel Bhuj



Comments by Hhm Patel
HHM Patel posted on Nadiad at 8/24/2012 5:41:33 PM
HHM Patel
Bhuj
  ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે મળી આવેલો અતિદુર્લભ પ્રાચીન ઇતિહાસ ગુજરાતના આ વિસ્તારનો પટેલ સમુદાય છે નાથ રણમલનો વંશજ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે એક અડીખમ રક્ષણહાર તરીકે મજબૂત કિલ્લેબંધીવાળા પાટડી નગરનું ઐતિહાસિક મહત્ત્વ છે ત્યારે પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. આ ચોપડામાં શાહી કલમથી લખાયેલી વિગતમાં સવંત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઇને પાટડી આવેલા નાથા રણમલનો આખો પાટડી પટેલ સમાજ વશંજ છે. પાટનગરનું ટૂંકુ રૂપ પાટ’ ઝાલા રાજવીઓનું એ પાટનગર બન્યું ત્યારથી કદાચ એનું નામ પાટડી પડ્યું હોય શકે.જ્યારે રબારી ચોપડા મુજબ પાટડી બકરીના નામ ઉપરĐ

People who read this also find this interesting