Alpesh Mehsana Gujarat



Comments by Alpesh
Alpesh posted on Congratulations! at 12/28/2011 8:14:52 AM
Alpesh
Mehsana Gujarat
  આગામી કાર્યક્રમ તા.૧૦-૦૧-૧૨ મંગળવારના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ સુધી શ્યામસુપર કોમ્પ્લેક્ષ પાસે, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા ખાતે OBC અનામતની માંગણીની જાગૃતિ માટે પ્રતિક ઉપવાસ પર બેસવાનું હોઈ તમામ પાટીદારોને હાજર રહેવા આમંત્રણ. અનામતના રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ કરવા ગુજરાત પાટીદાર સમાજનો સંદેશ ઓ.બી.સી. અનામતમાં શરૂઆતમાં ૧૧૭ જ્ઞાતિઓનો સમાવેશ હતો. તેમાં વધારો કરી અન્ય જ્ઞાતિઓને સરકાર સમાવેશ કરી રહી છે. ૨૦ રાજ્યોમાં નવી ૭૦ જ્ઞાતિઓને ઓ.બી.સી. માં સમાવેશ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પછાત મુસ્લિમો અને લઘુમતીઓને ઓ.બી.સી. પેટાક્વોટામાં સમાવેશ કરેલ છે. પાટીદાર સમાજ અને સમગ્ર ખેડૂત સમાજ (બધી જ્ઞાતિ-ધર્મના ભારતીય ખેડૂતો) જાનવરનું મેલું (છાણ) ઊંચકીને સાત વખત ફેદે છે. &#

People who read this also find this interesting