Surrender your passport to Indian Govt. This is not 14gaam community news but yes it is news that every NRI need to be serious about it. The fee for returning passport is not such big that we NRI cannot afford. Facilities in villages of Gujarat are not because Indian Govt. or Gujarat Govt. Many Kind NRI has built school, hospitals and many other facilities in villages. Please respond very aggressive on it & let us know your thought & find way to protest again this. I just got email from Govindkaka.
શ્રી ભારતીય મિત્રો .
આપ સૌને નમસ્કાર અને જય હિંદ,
આપ ભારતીય હોવાનું ગૌરવ અનુભવો છો. પણ ભારત સરકારને આપની સમસ્યાઓ નું હિત છે ખરું.ભારતીય પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કરે .સાથે જબરજસ્ત ફી ઉઘરાવે. આપે ભારતીય પાસપોર્ટની ફી આપી, અમેરિકન નાગરિક થી વિસા ફી ચૂકવી, ભારતીય બીજી નાગરિકતા માટે ફી ચૂકવી,હવે પાસપોર્ટ સરન્ડર કરવાની ફી , કેટલી ફી ચુકવવાની , આવો
પ્રવાસી ભારતીય દિન માં -રોકાણ કરો અને ધક્કા ખાવ અને ફી ચૂકવ્યા કરો, ભારતના ગૃહખાતાએ સોનિયા ગાંધીએ ઇટાલિયન પાસપોર્ટ ,જમા કરાવ્યો છે કે નહિ તેની તપાસ કરી છે. સાનિયા મિર્ઝા પાકિસ્તાન લગ્ન કરી ગઈ તેને કહ્યું ખરું કે તારો ભારતીય પાસપોર્ટ કેન્સલ થાય છે, મોનિકા બેદીનો પાસપોર્ટ કેન્સલ કર્યો છે .સાનિયા મિર્ઝા ના લગ્નમાં શોએબ માલિકનો
પરિવાર એક દિવસમાં આવી શકે .અદનાન સામી જયારે ઈચ્છે ત્યરે આવી શકે અને જી શકે ભારતમાં કમાઈને વેરો ના ભરે તો ચાલે, માયા નગરીમાં સિનેમા માં કામ કરવા ગમે તે આવી શકે પણ ભારત માં જન્મેલા ભારતીયો ને બધા નિયમો લાગુ પડે, હજારો બંગલાદેશી -પાકિસ્તની-નેપાળી-અને બીજા દેશના ઘણા નાગરિકો પાસપોર્ટ વિના વસે છે તેમને પહેલા કાઢો અને પછી નિયમોની વાતો કરો.મિસ્ટર મનમોહનસિંગ -ચિદમ્બરમ -એસ-એમ -કિશ્ના દેશની ઉન્નતી કરવી હોય તો મંત્રીઓ-સાંસદો કર-વેરા ફરજીયાત ભરે તેવા કાયદા કરી તેનો અમલ કરાવો. અમે પરદેશમાં રહીને પણ દેશ માટે વિચારીએ છીએ અને જરૂર પડે દેશ માટે બધું કરવા તત્પર રહીએ છીએ પણ તમો તો અમારું કઈ પણ વિચારતા નથી. વિચારો જરા વિચારો દેશ માટે તો વિચારો .
આગાહી કલમની છે, તકાદો છે સમયનો , આ બળતા સવાલોનો જવાબ આપવો પડશે,
છોડી જો અમે દઈશું, અદાલત નહિ છોડે, શ્રીમાન લખી રાખો, હિસાબ આપવો પડશે
ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) અમેરિકા
Recent Comments
Bhupendra Patel posted on 4/2/2011 11:59:29 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.