શું ફાયદાઓ છે ? ન્યુમરોલોજીના ? ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરતા હોય છે કે ન્યુમેરોલોજી કેવી રીતે ફાયદાકારક નિવડશે ? તો અહિંયા હું નીચે મુજબની સરળતાથી સમજાઇ શકાય તેવા શબ્દોમાં ફાયદાના સ્થાનો દર્શાવું છું. • બાળકના નામ સાથે બાળકનો માનસિક વિકાસ અને અભ્યાસ અને તેની ચપળતા – ભોળાપણુ અને તેના વિચારો સાથે સંબંધ ધરાવે છે. બાળકનુ નામ કરણ કરતી વખતે તેના અંકો અને નામને જોવડાવવાની પ્રથા શાસ્ત્રોકત રીતે રાખવામાં આવતી. આનો ઉપયોગ રાજા-મહારાજાઓ પુરતો મર્યાદિત હતો. કચ્છના મહારાઓશ્રી પણ પ્રાગમલજી નામને પહેલા, બીજા, ત્રીજા સાથે જોડતો એક જ નામ જે ઉર્જાવાન હોય તેને આગળને આગળ ધપાવતા આવ્યા છે. સામાન્ય રીતે એક જ નામના બે બાળકોમાં ક્યારેય સામ્યતા ધરાવતા લક્ષણો જોવા મળતા હોય છે. સચિન નામના છોકરાનુ ઉદાહરણ લઇએં તો એ તરવરીયો, જોશીલો, ઉત્સાહી જેવા ગુણો ધરાવતો હોય એવું બને. તો હિતેશ નામનો છોકરો ભોળો, શરમાળ, મુંઝાયેલો, ગળમથલમાં ન પડવા વારો અને નિરૂત્સાહી અથવા આળશુ જોવા મળશે. આવા ઘણા નામો અને તેના ગુણોના ઉદાહરણ લઇ શકાય. • Sheetal – Shital, Jayesh – Jayes, Hitesh – Heetesh, Himat – Himmat etc. વ્યવસાયના નામ સાથે સંકળાયેલા અંકો એ વ્યવસાય કરનારાના આર્થિક વિકાસ અને ધંધાની ગતિને નક્કી કરે છે. આમ, વ્યવસાય પસંદગી કરવામાં અને નામ પસંદગી કરવામાં આવે તો જે ઉઠી જવાની, ધંધો ચાલવાની, નુકશાન થવાની ઘટનાઓ બનતી હોય છે તેનાથી ચેતી શકાય છે. • નામ ને અનુકુળ અંકની સાથે વ્યાપાર કરવામાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત થાય છે. આવી રીતે ચેલેન્જ નંબરોના સાથે જોડાયેલી વસ્તુઓનો વેપાર કરવાથી થનાર ફાયદો – નુકશાન જાણીને કરવો કે નહીં તો નિશ્ચિત કરી શકીએં છીએં. PAYMENT …. ? Knowledge is not for sale, But No Value of FREE જ્ઞાન વેંચવા નહિં, પણ વહેંચવા માટે હોય છે, પરંતુ મફતમાં મળેલ વસ્તુની કદર નથી હોતી. ન્યુમરોલોજી જેવા વિષયને લઇને આપના વિશ્વાસને કાયમ રાખવા માટે શુલ્ક રાખવામા આવેલ છે. આ રાશિ માત્ર એકાઉન્ટ પે ના ચેક દ્વારા જ ચૂકવવાનો આગ્રહ રાખી, આપને ન્યુમરોલોજીનો ફાયદો ન મળ્યેથી ૩૬પ દિવસ સુધીમાં કોઇપણ સમયે પરત મેળવી શકો છો. આપ અમારી વેબસાઇટ www.naammainkyahai.com ની મુલાકાત લઇ શકો છો. જેમાં નંબરોનુ જ્ઞાન અને તેની સાથેની કોમ્પેટીબ્લીટી વિશેની જાણકારી મેળવી શકો છો. ઓનલાઇન પેમેન્ટ કરીને હવે આપ ઘરબેઠા રિપોર્ટ મંગાવી શકો છો, આપના રિપોર્ટની સાથે Money Back Guarantee Card મોકલાવવામાં આવશે તેમજ પર્સનલ મીટીંગ અને ટેલોફોનીક મીટીંગ માટેની એપોઇન્ટમેન્ટ મેળવવા માટે અમારા નંબરઃ (+91)8000 320 252 પર સંપર્ક કરવો. વિશેષ માહિતિ નિઃસંકોચ કોલ કરીને મેળવી શકશો. (+91) 8000 320 252 આ નંબર 24 x 7 કાર્યરત છે. જે પર આપનો વોઇસ મેઇલ મૂકવાથી વહેલામાં વહેલા આપનો સંપર્ક કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવશે. Contacts: Nemerologist GGovinnd ! Kutch Office Naam Main Kya Hai, Office No. 135, Municipal Complex, Opp. Bus Station, ANJAR Kutch. Gujarat Pin : 370 110 - INDIA Call: +91- 9726098675 Mumbai Office C/403, Aditya, Marathon Nagari, Yadav Nagar, Shirgaon, Badlapur (East), Mumbai. Pin: 421 503 (Maharashtra) Call : +91- 9175678548 E-mail : info@naammainkyahai.com | payment@naammainkyahai.com Reg.No. Guj/Rjt/68703 | PAN No. AAKFK8948D : Bank Account Details : Name of Account Holder : KUTCH GUIDE Account Number : 3288 450 7709 Name of Bank : State Bank of India Branch : ANJAR Main Branch Online Payment : Any ATM Debit / Credit Card through PayPal http://naammainkyahai.com/Contacts.html Videos on YouTube (Dot) Com = Search = 8000320252 https://www.youtube.com/results?search_query=8000320252